Monday, 30 January 2017

સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી

રજીસ્ટર્ડ થયેલી સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૭

30-01-2017

    ખાસ નોંધ:

    સરકારી શાળાઓમાં માધ્યમિક વિભાગની અત્રેની કચેરી દ્વારા તારીખ 26.01.2017 ના ગુજરાત સમાચાર પાના નં 9 પર જાહેરાત આવેલ છે. તેમાં નીચે મુજબ સુધારો કરવામાં આવે છે.

    "ગુજરાત માધ્યમિક અને ઉ.માં. શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ - 2011 માં આપવામાં આવેલ TATની પરીક્ષા યોજવા અંગે આપવામાં આવેલ જાહેરાતના અનુસંધાને લેવાયેલ પરીક્ષામાં ઉતીર્ણ થયેલ ઉમેદવારો અરજી કરી શકશે. પરંતુ નામ. હાઇકોર્ટ માં દાખલ થયેલ એલ.પી.એ. નં. 1430/2015 અને એલ.પી.એ. નં. 1431/2015 ના આખરી ચુકાદાને આધીન રહેશે"

    ઉપર નો પેરા રદ કરવામાં આવે છે. તેના બદલે માત્ર "માધ્યમિક અને ઉ.માં. શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી 2014માં TATની પરીક્ષા યોજવા અંગે આપવામાં આવેલ જાહેરાત ના અનુસંધાને 2014 માં લેવાયેલ TATની પરીક્ષામાં ઉતીર્ણ થયેલ ઉમેદવારો જ અરજી કરી શકશે, તેમ સમજવું.

  • ઉમેદવારોએ ચલનની નકલ લઈ, નિયત ફી SBI બેંકમાં તારીખ 30.01.2017 થી તારીખ 10.02.2017 ભરવાની રહેશે. ચલન ભર્યા ના 48 કલાક બાદ ઉમેદવાર અરજી પત્રક ભરી શકશે.
  • નિયત ફી ભર્યા બાદ, ઉમેદવારો તારીખ 01.02.2017 થી તારીખ 10.02.2017 ના 23:59 કલાક સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે.
  • બિન અનામત ઉમેદવાર માટે અરજી ફી રૂ. ૧૦૦.૦૦ (અંકે રૂપિયા સો પુરા) અને અનામત વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂ. ૫૦.૦૦ (અંકે રૂપિયા પચાસ પુરા) ઉમેદવારે ભરવાના રહેશે.
  • Eligible Subjects
  • પ્રિન્ટ ચલણ (સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ માટે)
  • પ્રિન્ટ ચલણ (સરકારી માધ્યમિક શાળાઓ માટે)
ઓનલાઈન અરજીપત્રક
જગ્યા નું નામ જાહેરાત સુચના ઓનલાઇન ફોર્મ ભરવામાટેની સૂચના
 
ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયક (January - 2017) View View View Apply Final Print
માધ્યમિક શિક્ષણ સહાયક (January - 2017) View View View Apply Final Print

No comments:

Post a Comment

new syllabus for 1 to 11 for 2018

Download new syllabus To download click  here