Friday, 2 December 2016

tat bharti second round for district document verification is out

રજીસ્ટર્ડ થયેલી બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૬
02-12-2016 બીજો તબક્કો (બિન સરકારી અનુદાનિત શાળા)
જીલ્લા ફાળવણી થયેલ ઉમેદવારોને ફાળવવામાં આવેલ સબંધિત જીલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નિયત કરવામાં આવેલ કેમ્પના સ્થળે શાળા પસંદગી અંગે તા. ૦૩.૧૨.૨૦૧૬ સવારે ૧૦.૦૦ કલાકે જરૂરી આધારો સાથે હાજર રહેવું.
જીલ્લા કક્ષાએ હાજર ન રહેનાર ઉમેદવારોને ભવિષ્ય માં શાળા પસંદગીનો હકદાવો રહેશે નહિ.
બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક(Higher Secondary) શાળા - જીલ્લાના આપેલ વિકલ્પ તથા મેરીટ માર્ક્સના આધારે જીલ્લા ફાળવણીની વિગતો

બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક(Secondary) શાળા - જીલ્લાના આપેલ વિકલ્પ તથા મેરીટ માર્ક્સના આધારે જીલ્લા ફાળવણી

No comments:

Post a Comment

new syllabus for 1 to 11 for 2018

Download new syllabus To download click  here